SHREE JAY AMBE UTTAR BUNIYADI VIDHYALAY - VADBARA (LIMDI)
સા વિદ્યા યા વિમુક્તયે
SHREE JAY AMBE UTTAR BUNIYADI VIDHYALAY - VADBARA (LIMDI)
At : Vadbara,( Limdi) Ta. Santrampur, Dist. Panchmahal
 
Detail of Institute
History
Message
Courses Offer
History

            શ્રી જય અંબે ઉતર બુનિયાદી વિધાલય વડબારા (લીમડી) તા.સંતરામપુર, જિ. પંચમહાલ જે લીમડી ગામમાં આવેલ છે. લીમડી ગામ ઊંડાણનું અને ડુંગરાળ પ્રદેશ ધરાવતું ગામ છે. ગામમાં ૯૦ ટકા વસ્તી આદિવાસીઓની આવેલી છે. અને ૧૦ ટકા ના પ્રમાણ બક્ષી, બારીઆ અને ખાંટ જેવી વસ્તી ધરાવતું ગામ છે.
         સદર શાળામાં હાલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પૈકી ૧૦૦ ટકા વિધાર્થીઓ આદિવાસી છે. અને અભ્યાસ કરે છે.