સંતરામપુર તાલુકામાં લીમડી ગામ અંતરિયાળ, ડુંગરાળ પ્રદેશમાં આવેલ પછાત ગામડું છે. આવા અતિ પછાત વર્ગના બાળકોનું શિક્ષણ ધ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે અમારી શાળા સતત પ્રયત્નશીલ છે.
President's Message
શાળાના બાળકોનો સર્વાગિ વિકાસ થાય અને સામાજિક વિકાસ થાય તે મુખ્ય ઉદેશ છે.